ખ્રિસ્તી શું છે ?પ્રશ્ન : ખ્રિસ્તી શું છે ?

જવાબ :
વેબસેટર્સ શબ્દાવલી પરિભાષિત કરે છે ખ્રિસ્તીને “ એક વ્યક્તિ ઇસુમાં વિશ્વાસ પ્રકટ કરે છે ખ્રિસ્તી તરીકે અથવા ઇસુનાં વિશે ધર્મ પર આધારિત શિક્ષા આપે છે. ” જો કે આ એક શરૂઆત કરવાનો સારો બિંદુ છે એ સમઝવા માટે કે ખ્રિસ્તી શું છે, ઘણી ધર્મનિરપેક્ષ વ્યાખાઓની જેમ, ખ્રિસ્તી હોવાનો અર્થ શું છે બાઇબલનું આ સત્ય બતાવવામાં ખરેખર કઇંક ઓછું રહી ગયું છે.

શબ્દ ખ્રિસ્તી ત્રણ વખત ઉપયોગમાં લેવાયો છે ટીસ્ટમેંટમાં (એક્ટ 11: 26; એક્ટ 26: 28; 1 પીટર 4: 16). ઇસુ ખ્રિસ્તનાં અનુયાયીઓએ સૌથી પહેલાં બોલાવ્યો “ખ્રિસ્તી” એંટીઓકમાં (એક્ટ 11: 26) કારણકે તેમનું વર્તન, ગતિવિધિઓ, અને બોલી ખ્રિસ્ત જેવી હતી. મૂળરૂપથી આનો પ્રયોગ એંટીઓકનાં અનુરક્ષિત લોકો દ્વારા કરવામાં આવ્યો હતો તિરસ્કારપૂર્ણ બીજા નાંમોની જેમ ખ્રિસ્તીનો મજાક ઉડાવવા માટે. ખરેખર આનો અર્થ છે, “ ખ્રિસ્તની પાર્ટીથી સંબંધિત અથવા એક ટેકો આપનાર અથવા ખ્રિસ્તનો અનુયાયી,” આ વેબસેટર્સ શબ્દાવલીમાં જે રીતે પરિભાષિત કરવામાં આવ્યું છે તેનાંથી મળતું છે.

દુર્ભાગ્યવશ સમયની સાથે, શબ્દ “ખ્રિસ્તી” એ તેનાં મહત્વનો બહુ મોટો સોદો ખોઇ દીધો છે અને વારંવાર ઇસુ ખ્રિસ્તનાં એક સાચા ફરી જન્મ લેવાવાળા અનુયાયીને બદલે કોઇકનો ઉપયોગ કર્યો જે ધાર્મિક છે અથવા ઉચ્ચ નૈતિક મૂલ્યોવાળો છે. ઘણા લોકો કે જે ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ અને ભરોસો નથી રાખતા સામાન્યરૂપે તેમને ખ્રિસ્તી માને છે કારણકે તેઓ દેવળમાં જાય છે અથવા તેઓ “ખ્રિસ્તી” રાષ્ટ્રમાં રહે છે. પરંતુ દેવળમાં જવું, તેમની સેવા કરવી જેમનું ભાગ્ય તમારાથી ઓછું છે, અથવા એક સારા વ્યક્તિ તરીકે તમને ખ્રિસ્તી નથી બનાવતો. જેમ કે ઇસુ ખ્રિસ્તનાં બોધવચનનાં એક લેખકે એક વખત કહ્યું હતું, “દેવળમાં જવું એકને ખ્રિસ્તી નથી બનાવતું એનાંથી વધારે કે ગેરેજમાં જવું અને એક ઓટોમોબાઇલ બનાવવું.” દેવળનાં એક સદસ્ય હોવું, સેવામાં નિયમિત ઉપસ્થિત રહેવું, દેવળ માટે કામ કરવું તમને ખ્રિસ્તી ન બનાવી શકે.

બાઇબલ આપણને શીખવે છે સારું કામ જે આપણે કરીએ તે આપણને ભગવાનને સ્વીકારવા યોગ્ય ન બનાવી શકે. ટીટસ 3:5 જણાવે છે કે “ તેણે આપણને બચાવ્યા, એ કારણથી નહી કે જે સાચા કર્યો આપણે કર્યા છે, પરંતુ તેની દયાનાં કારણે. તેણે આપણને બચાવ્યા પુનર્જન્મને ધોઇને અને પવિત્ર ભાવનાનું નવીનીકરણ કરીને.” તો, એક ખ્રિસ્તી એ છે જે ભગવાન દ્વારા ફરી જન્મ લે છે (જહોન 3:3; જહોન 3:7; પીટર 1:23) અને ઇસુ ખ્રિસ્તમાં તેમનો વિશ્વાસ અને ભરોસો મૂક્યો. એફેસિયેંસ 2:8 આપણ કહે છે કે.. “કૃપા અને વિશ્વાસથી તમને બચાવી લેવામાં આવ્યા, અને આ અપોઆપ નથી, આ ભગવાનની ભેંટ છે.” એક સાચો ખ્રિસ્તી એ છે જેણે તેનાં અથવા તેણીનાં પાપોનું પ્રાયશ્ચિત કર્યું અને ફક્ત ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ અને ભરોસો મૂક્યો. તેમનો ભરોસો ધર્મને માનવામાં અથવા એક નૈતિક આચરણનાં જૂથમાં અથવા કરવા અને ન કરવાની યાદીમાં નથી.

એક સાચો ખ્રિસ્તી એ વ્યક્તિ છે જેણે તેનો અથવા તેણીનો વિશ્વાસ અને ભરોસો ઇસુ ખ્રિસ્તની વ્યક્તિમાં મૂક્યો અને હકીકત એ છે કે તે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો પાપોની ચુકવણીનાં રૂપે અને તે ત્રીજા દિવસે ફરી ઊભો થઇ ગયો મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા માટે તે બધાંને શાશ્વત જીવન આપવા માટે જેઓને તેનામાં વિશ્વાસ છે. જહોન 1:12 આપણને બતાવે છે કે: “ તો પણ એ બધા જેઓ તેને પ્રાપ્ત કરે છે, એમનાં માટે જેઓને તેનાં નામમાં વિશ્વાસ છે, તેણે અધિકાર આપ્યો ભગવાનનો બાળક બનવા માટે.” એક સાચો ખ્રિસ્તી ખરેખર ભગવાનનો બાળક છે, ભગવાનનાં સાચા પરિવારનો એક ભાગ, અને એક તે કે જેણે ખ્રિસ્તમાં નવી જીંદગી આપી છે. સાચ ખ્રિસ્તીનું ચિન્હ છે બીજાઓ માટે પ્રેમ અને ભગવાનનાં શબ્દોનું પાલન કરવું (1 જહોન 2:4; 1 જહોન 2:10).

તમે ખ્રિસ્ત માટે નિર્ણય લીધો છે કારણકે તમે અહીં શું વાચ્યું છે ? જો એવું છે તો, મહેરબાની કરીને “મેં આજે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે” પર ક્લીક કરો નીચે બટન.ગુજરાતી હોમ પેજ પર પરત કરોખ્રિસ્તી શું છે ?