શું ઇસુ ભગવાન છે ? શું ઇસુએ ક્યારેય પણ એ દાવો કર્યો કે એ ભગવાન છે ?પ્રશ્ન : શું ઇસુ ભગવાન છે ? શું ઇસુએ ક્યારેય પણ એ દાવો કર્યો કે એ ભગવાન છે ?

જવાબ :
ઇસુએ ક્યારેય ચોક્કસ શબ્દોમાં બાઇબલમાં નથી કહ્યું કે, “હું ભગવાન છું.” એનો અર્થ એ નથી કે, તેમ છતાં, એવું જાહેર નથી કર્યું કે તે ભગવાન છે. જહોન 10:30માં ઇસુનાં શબ્દો ઉદાહરણ તરીકે લો, “હું અને પાદરી એક છીએ.” પહેલી નજરમાં, આ ભગવાન માટેનો દાવો લાગશે નહી. તેમ છતાં, તેમનાં નિવેદનો તરફ યહૂદીઓની પ્રતિક્રિયા તરફ જુઓ, “અમે આમાંથી કોઇ માટે તમને પથ્થર નથી મારી રહ્યા, યહૂદીઓએ જવાબ આપ્યો, પરંતુ ઇશ્વર નિંદા માટે, કારણકે તમે, એક મનુષ્ય માત્ર છો, ભગવાન હોવાનો દાવો કરો છો” (જહોન 10:33). યહૂદીઓ સમઝતા હતા ભગવાનનો દાવો કરવાવાળા ઇસુનાં નિવેદનને. નીચેનાં ફકરાઓમાં, ઇસુએ ક્યારેય યહૂદીઓને સુધાર્યા નહી એ કહીને કે, “હું ભગવાનનો દાવો નથી કરતો. ” એ દર્શાવે છે કે ઇસુ સાચું કહેતા હતા કે તેઓ ભગવાન હતા એ જાહેર કરીને કે, “હું અને પાદરી એક છીએ” (જહોન 10:30). જહોન 8:58 બીજું ઉદાહરણ છે. ઇસુ સ્પષ્ટ કરે છે, “હું તમને સત્ય કહું છું, અબ્રાહમનો જન્મ થયો એ પહેલાનો, હું છું!” ફરીવાર, જવાબમાં, યહૂદીઓએ પથ્થર ઉઠાવ્યા ઇસુને મારવા માટે (જહોન 8:59). યહૂદીઓ ઇસુને પથ્થર મારવા કેમ ઇચ્છતા હતા જો તેઓએ કઇં નથી કહ્યું તેઓને લાગતું હતું કે આ ઇશ્વર નિંદા છે, એટલે કે, ભગવાન હોવાનો દાવો ?

જહોન 1:1 કહે છે કે “શબ્દ હતો ભગવાન.” જહોન 1:14 કહે છે કે “શબ્દ થઇ ગયો છે દેહ.” આ સ્પષ્ટરૂપે દર્શાવે છે કે દેહમાં ઇસુ ભગવાન છે. એક્ટ 20:28 કહે છે કે “ ... ભગવાનનાં દેવળનાં ભરવાડનાં નામે ઓળખાઓ, જે તેઓ તેમનાં પોતાનાં લોહીની સાથે લાવ્યા હતા.” જેઓ તેમનાં પોતાનાં લોહીની સાથે દેવળ લાવ્યા હતા? ઇસુ ખ્રિસ્ત. એક્ટ 20:28 જાહેર કરે છે કે ભગવાને દેવળ ખરીદ્યું હતું તેમનાં પોતાનાં લોહીથી. આથી, ઇસુ ખ્રિસ્ત ભગવાન છે!

શિષ્ય થોમસ ઇસુ વિશે જાહેર કરે છે, “સ્વામી અને મારા ભગવાન” (જહોન 20:28). ઇસુએ તેમને સુધાર્યા નથી. ટીટસ 2:13 આપણા ભગવાન અને ઉદ્ધારક આવી રહ્યા છે આથી આપણને રાહ જોવા માટે પ્રોત્સાહિત કરે છે - ઇસુ ખ્રિસ્ત (2 પીટર 1:1 ને પણ જુઓ). હેબ્ર્યુસમાં 1:8, ઇસુની ઘોષણા પાદરી કરે છે, “પરંતુ પુત્રનાં વિશે તે કહે છે, “તમારું સિંહાસન, ઓ ભગવાન, હંમેશા હંમેશા માટે રહેશે, અને તમારા રાજ્યનાં રાજ્યાધિકારમાં સચ્ચાઇ હશે. ”

એક ચમત્કારમાં, ધર્મપ્રચારક જહોનને એક દેવદૂત નિર્દેશ આપે છે ફક્ત ભગવાનની પૂજા કરવા માટે (રીવીલેશન 19:10). ઘણી વખત ધર્મગ્રંથમાં ઇસુ પૂજા સ્વીકારે છે (મેથ્યુ 2:11; 14:3; 28:9, 17; લ્યુક 24:52; જહોન 9:38). તેઓ ક્યારેય લોકોને વઢતા નહી તેમની પૂજા કરવા માટે. જો ઇસુ ભગવાન ન હતાં, તો તેમણે લોકોને કહી દીધું હોત કે તેમની પૂજા ન કરો, જેમે કે દેવદૂતે રીવીલેશનમાં કહ્યું છે. ધર્મગ્રંથમાં બીજા પણ ઘણા બધા પધ્ય અને ફકરા છે કે જે ઇસુનાં દૈવીય સ્વરૂપ માટે દલીલો પેશ કરે છે.

ઇસુનાં ભગવાન હોવાનું સૌથી મુખ્ય કારણ એ છે કે જો તે ભગવાન નથી, તો તેમની મૃત્યુ પૂરા સંસારનાં પાપોનાં દંડની ચુકવણી કરવા માટે પૂરતી ન હોત (1 જહોન 2:2). ફક્ત ભગવાન જ ચુકવી શકે છે એક અનંત દંડ. ફક્ત ભગવાન જ સંસારનાં પાપોને લઇ શકે છે (2 કોરિનથિયંસ 5:21) , મરવું, અને દફન થઇ જવું – પાપ અને મૃત્યુ પર તેની વિજય સાબિત કરે છે.ગુજરાતી હોમ પેજ પર પરત કરોશું ઇસુ ભગવાન છે ? શું ઇસુએ ક્યારેય પણ એ દાવો કર્યો કે એ ભગવાન છે ?